Gujarat Tak
BREAKING
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી |
ADVERTISEMENT

દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ

દિલ્હીમાં SIRની ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં 47.56 લાખ નામને વોટર લિસ્ટમાંથી ડીલીટ કરી દેવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે દલિત અને મુસ્લિમ વસ્તીવાળી સીટો પર સૌથી વધુ ડીલીટ કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ
GujaratTak Desk 02 Sep, 2026 04:12 AM
ADVERTISEMENT

વિવિધ મીડિયા રિપોર્ટ અને દિલ્હી SIR ડ્રાફ્ટ વોટર લિસ્ટ ના ડેટા અનુસાર તુગલકાબાદ મા સૌથી વધુ 47.8% વોટર ડ્રાફ્ટ માંથી ડીલીટ કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત SC રિઝર્વ સીટ પર પણ મોટી સંખ્યામાં લોકોના નામ ડીલીટ કરવામાં આવ્યા છે. મુસ્લિમ બહુમતી વાળી સીટોમાં પણ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં નામ હટાવવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે હાલ જે SIR પછી જે ડ્રાફ્ટ યાદી બહાર પાડવામાં આવી છે તેમાં શું ખરેખર 47.56 લાખ નામ દૂર કરવામાં આવ્યા છે?

દિલ્હીમાં ડ્રાફ્ટ વોટર લિસ્ટ ની યાદી માંથી ઘણા લોકોના નામ હટાવી દેવામાં આવ્યા છે. 31 ઓગસ્ટ ના રોજ ફેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR એ પોતાની ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરી જેમાં 47,56,722 જેટલા વોટર્સ ના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં કુલ1,45,10,299 રજીસ્ટર વોટર હતા. એટલે કે દરેક ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિનું નામ લિસ્ટ માટે હટાવી દેવામાં આવ્યું છે. અહીં ખાસ એ છે કે જે જગ્યાએ મુસ્લિમ અને દલિતોનો વોટ વિસ્તાર હતો તે જગ્યાએથી સૌથી વધારે વોટરોના નામ હટાવવામાં આવ્યા છે.

પરંતુ અહીં તમને જણાવી દઈએ કે અહીં ડ્રાફ્ટ પોર્ટલિસ્ટ માં નામ નથી એટલે એવું નથી કે તે વોટર લિસ્ટમાંથી ફાટી ગયા, પરંતુ જે હાલ ડ્રાફ્ટ રોલ માં 97,53,577 વોટર્સ ના નામ ઉમેરવામાં પણ આવ્યા છે. જે લોકોનું નામ ડાફ લિસ્ટમાં નથી તેમને 31 ઓગસ્ટ થી 30 સપ્ટેમ્બર સુધી અપીલ કરવાનો ટાઈમ આપવામાં આવ્યો છે. અપીલમાં જે યોગ્ય હશે તેને ફાઈનલ લિસ્ટ માં ઉમેરવામાં આવશે. દિલ્હી SIR ની ફાઈનલ વોટર લિસ્ટ 4 નવેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે.

કઈ કઈ સીટ પર કેટલા ટકા વોટ ડીલીટ કરાયા?

SIR 2026 ના ડ્રાફ્ટ આંકડા અનુસાર સૌથી વધુ તુગલકાબાદમા 47.8% જેને નંબરમાં જોઈએ તો 1,00386 વોટર ને ડ્રાફ્ટ યાદીમાં હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ આમાં 92,033 એન્યુમરેશન ફોર્મ ન મળ્યા. તેના પછી ઓખલામાં 45.2%, મુંડકામાં 25.5%, મટિયાલા માં 24.1% નરેલામાં 23.8%, બવાનામાં 23.7% અને ઉત્તમ નગરમાં 22.2% વોટર ડ્રાફ્ટ લીસ્ટ માટે હટાવવામાં આવ્યા છે.

સમાચાર અપડેટ થઈ રહ્યા છે.

Link copied!