Sports News
વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે
Delhi HC Denies Relief To Vinesh Phogat: ભારતીય સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટના આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં પુનરાગમનના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2026ની સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે વિનેશ દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહતની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે 14 સપ્ટેમ્બરે યોજાનાર ટ્રાયલ્સમાં ભાગ લેવાના વિનેશ માટેના તમામ રસ્તા હાલ બંધ થઈ ગયા છે.
Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય
Aiman Anwer Retirement: Pakistan Womenની ફાસ્ટ બોલર Aiman Anwerએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરત કરી છે. જાણો તેમની કારકિર્દી અને ક્રિકેટના આંકડા વિશે.
અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો
સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડને માર્ચ 2027થી ઓસ્ટ્રેલિયામાં એલીટ મહિલા ક્રિકેટ રમવાની પાત્રતા મળી છે. જાણો સમગ્ર મામલો.
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: ત્રિશા-ગાયત્રીએ ઇતિહાસ રચ્યો
BWF World Championships 2026માં ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદે ચીનની જોડી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, ભારતનો બ્રોન્ઝ મેડલ પક્કો થયો છે.