Business News
આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી
આ અઠવાડિયામાં સ્ટોક માર્કેટમાં 15 જેટલી નવી કંપની લીસ્ટ થવાની છે. પરંતુ તેમાંથી 5 એવી કંપની છે. જેનો ગ્રેમાર્કેટમાં ભાવ 100 રૂપિયાથી પણ વધુ છે. તો ચાલો આ 5 કંપની વિષે વિસ્તૃતમાં માહિતી મેળવીએ.
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે એટલે કર્મચારીઓને 14 લાખ સુધીનું એરિયર મળશે? જાણો આખી ગણતરી
8th Pay Commission implementation delayed: 8મું પગાર પંચ લાગુ થવામાં 20 મહિનાનો વિલંબ થઈ શકે છે, કર્મચારીઓને મળી શકે છે 14 લાખ રૂપિયા સુધીનું એરિયર, જાણો એક્સપર્ટ શું કહી રહ્યા છે.
NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો
NPS withdrawal rules: ગુજરાત સરકારે NPSના નિયમોમાં ફેરફાર કર્યો છે. નિવૃત્તિ બાદ કર્મચારીઓને પેન્શન રકમ ઉપાડવા અને એન્યુઇટી માટે નવા વિકલ્પો મળશે.
લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું?
લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ, પતિનું નામ અને સરનામું બદલવા માટેની પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને આધાર અપડેટની ફી જાણો.
સોનાના ભાવ આસમાને છતાં જ્વેલરી કંપનીઓ કરોડોની કમાણી કેવી રીતે કરી રહી છે?
સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો છતાં ભારતીય જ્વેલરી કંપનીઓની કમાણી વધી રહી છે. જાણો ઓછું સોનું વેચીને પણ કંપનીઓનો નફો કેવી રીતે વધી રહ્યો છે.
Tempsens Instruments IPO: આજે અલોટમેન્ટ, GMP 106% પાર, જાણો અલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
Tempsens Instruments IPOનું આજે મોડી રાત્રે અલોટમેન્ટ થવાનું છે. આ IPOનું ગ્રે માર્કેટ પ્રાઈજ (GMP) ₹317 પર પહોંચ્યું છે. IPO લાગ્યો છે કે નહીં અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવો જાણો.
ખાંડ મોંઘી કેમ થઈ? સરકારે આપ્યો જવાબ
દેશમાં ખાંડના ભાવમાં એક મહિનામાં કિલોએ રૂ.7.52નો વધારો થયો છે. સરકારે ઇથેનોલને કારણ ગણાવ્યું નથી અને ભાવ વધારાના મુખ્ય કારણો અંગે સ્પષ્ટતા કરી.