GujaratTak
BREAKING
આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું | 8th Pay Commission: 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે? | UpComing IPO: 5 ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં માત્ર 1 જ નવો IPO, પણ પહેલાથી ખુલેલ 8 કંપની ઈશ્યૂ | 657 કરોડની લવ સ્ટોરી: માલ્યાને પણ ટક્કર મારે તેવો ખેલાડી, ડાન્સરના પ્રેમમાં પાગલ થઈ અધિકારીએ આખી બેન્ક ડૂબાડી દીધી | Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે | ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર: શું આવી રહી છે નવી બમ્પર ભરતી? | આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું | 8th Pay Commission: 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે? | UpComing IPO: 5 ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં માત્ર 1 જ નવો IPO, પણ પહેલાથી ખુલેલ 8 કંપની ઈશ્યૂ | 657 કરોડની લવ સ્ટોરી: માલ્યાને પણ ટક્કર મારે તેવો ખેલાડી, ડાન્સરના પ્રેમમાં પાગલ થઈ અધિકારીએ આખી બેન્ક ડૂબાડી દીધી | Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે | ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર: શું આવી રહી છે નવી બમ્પર ભરતી? |
Category

Gujarat News

gujarat tribal couple suicide instagram live police rescue fail
GujaratTak Desk 07 Oct, 2026

આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું

દહોદ જિલ્લામાં આદિવાસી યુગલે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે લાઈવ સ્ટ્રીમ દરમિયાન બંનેનું લોકેશન ટ્રેસ કરીને બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.

See more 47
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપે 8 વોર્ડ માટે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Aslam Mathakiya 25 Sep, 2026

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપે 8 વોર્ડ માટે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે 8 વોર્ડના 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જાણો કયા 11 નેતાઓ રિપીટ થયા અને વોર્ડ મુજબ તમામ ઉમેદવારોના નામ.

See more 136
ગુજરાતના સિલિકોસિસ પીડિતો માટે અમેરિકન કંપનીની અનોખી પહેલ, PTRC માટે ભંડોળ એકત્ર કરશે
Priyanka Panchal 23 Sep, 2026

ગુજરાતના સિલિકોસિસ પીડિતો માટે અમેરિકન કંપનીની અનોખી પહેલ, PTRC માટે ભંડોળ એકત્ર કરશે

ગુજરાતના સિલિકોસિસ પીડિતો માટે અમેરિકાની Columbia Gem House કંપની PTRCને મદદ કરશે. ઓક્ટોબરમાં જ્વેલરી રેફલથી મળેલું ભંડોળ સિલિકોસિસ જાગૃતિ માટે અપાશે.

See more 235
અમદાવાદમાં નકલી તેલના કાળા કારોબારનો પર્દાફાશ: તિરુપતિ બ્રાન્ડના નામે રસોડા સુધી પહોંચાડતા હતા 'ધીમું ઝેર', આરોપી રંગેહાથ ઝડપાયો
Aslam Mathakiya 14 Sep, 2026

અમદાવાદમાં નકલી તેલના કાળા કારોબારનો પર્દાફાશ: તિરુપતિ બ્રાન્ડના નામે રસોડા સુધી પહોંચાડતા હતા 'ધીમું ઝેર', આરોપી રંગેહાથ ઝડપાયો

બ્રાન્ડેડ કંપનીના અસલી ડબ્બા...પણ અંદર ભરેલું હતું મોતનું ધીમું ઝેર! અમદાવાદના રસોડામાં ચાલતા આ ખતરનાક નકલી તેલના ખેલનોપોલીસે કેવી રીતે પર્દાફાશ કર્યો? અને ક્યાં સુધી પહોંચતા હતા આ કાળા કારોબારના તાર?

See more 124
અંબાલાલની ડરામણી આગાહી, તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે!
Aslam Mathakiya 13 Sep, 2026

અંબાલાલની ડરામણી આગાહી, તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે!

Ambalal Patel Cyclone Prediction: એકબાજુ જ્યાં ગુજરાતમાં હાલ બરાબર વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગના જણાવ્યાં મુજબ હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે અંબાલાલ પટેલે પણ આવનારા સમયમાં વાવાઝોડાની આગાહી કરી છે.

See more 247
"મારે પતિ સાથે નથી રહેવું", પોલીસ સમક્ષ કિંજલ રબારીનું ચોંકાવનારું નિવેદન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Aslam Mathakiya 13 Sep, 2026

"મારે પતિ સાથે નથી રહેવું", પોલીસ સમક્ષ કિંજલ રબારીનું ચોંકાવનારું નિવેદન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Kinjal Rabari Case: અમદાવાદમાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્ન અંગે ચાલી રહેલા વિવાદમાં એક મોટો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ભારે ચર્ચામાં હતો, પરંતુ હવે એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

See more 409
સુરતમાં ફરી પત્નીઓની અદલા-બદલીનો 'ખેલ', 30 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો; રડતાં-રડતાં સંભળાવી આપવીતી
Priyanka Panchal 13 Sep, 2026

સુરતમાં ફરી પત્નીઓની અદલા-બદલીનો 'ખેલ', 30 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો; રડતાં-રડતાં સંભળાવી આપવીતી

Surt Wife Swapping News: સુરત શહેરમાંથી ફરી એકવાર પતિએ પત્નીને 'કપલ સ્વેપીંગ' માટે દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, પરિણીતાએ આ મામલે પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

See more 198
DA Hike: નવરાત્રિ-દશેરા પહેલાં થઈ શકે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, આટલો વધશે પગાર અને પેન્શન ?
Aslam Mathakiya 13 Sep, 2026

DA Hike: નવરાત્રિ-દશેરા પહેલાં થઈ શકે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, આટલો વધશે પગાર અને પેન્શન ?

DA Hike 2026: તહેવારોની સિઝન શરૂ થતાં જ દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર મોંઘવારી ભથ્થા (DA) પર ટકેલી છે. જુલાઈ 2026થી લાગુ થનારા DAમાં 4% સુધીનો વધારો થવાની શક્યતા છે અને સરકાર નવરાત્રિથી દિવાળી વચ્ચે તેની જાહેરાત કરી શકે છે.

See more 424
સોશિયલ મીડિયા પર 1980s AI ફોટો ટ્રેન્ડ પાછળ જોખમ ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન !
Priyanka Panchal 13 Sep, 2026

સોશિયલ મીડિયા પર 1980s AI ફોટો ટ્રેન્ડ પાછળ જોખમ ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન !

80s Retro AI Photo: સોશિયલ મીડિયા પર હાલ 80ના દાયકાનો વિન્ટેજ અને રેટ્રો લુક ફરી ટ્રેન્ડમાં છે. AI ટૂલ્સની મદદથી લોકો પોતાની સામાન્ય તસવીરોને 80sના Rock Star, Vintage Bollywood Star અથવા રેટ્રો સાડી લુકમાં ફેરવી રહ્યા છે. AIથી તૈયાર થતી આવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.

See more 282
જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા
Priyanka Panchal 11 Sep, 2026

જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા

ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક-2026' સર્વાનુમતે પસાર થયું. મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલા આ વિધેયકથી લાખો ખેડૂતોને જમીન સંબંધી કાનૂની ગૂંચવણોમાંથી મુક્તિ મળશે. 1948 થી 31 માર્ચ 2026 સુધીના ટુકડા ધારાના ભંગના કેસો દંડ વગર નિયમિત થશે. હવે સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાથી નાનો ખેતીનો ટુકડો પાડી શકાશે નહીં અને શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી મુક્તિ મળી છે.

See more 268
ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા
GujaratTak Desk 10 Sep, 2026

ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા

MSP Registration: ગુજરાતમાં ખરીફ 2026-27ના મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી નોંધણી કરી શકાશે.

See more 271
Oad rape case: નોકરીની લાલચ આપી મહિલાને એકાંત સ્થળે બોલાવી, પછી મહિલા સાથે....
Priyanka Panchal 04 Sep, 2026

Oad rape case: નોકરીની લાલચ આપી મહિલાને એકાંત સ્થળે બોલાવી, પછી મહિલા સાથે....

Anand crime news: આણંદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટનાથી હળભળાટ મચી ગયો છે. ઘટના જાણે એવી છે કે એક મહિલાને નોકરીની લાલચ આપી એકાંત સ્થળે બોલાવે છે તેમની સાથે મારપીટ કરે છે અને બાદમાં દુષ્કર્મ આચાર્ય હોવાનો મહિલા દ્વારા ગંભીર આપશે કરવામાં આવ્યો છે.

See more 209