Priyanka Panchal
Author
Priyanka Panchal is Author at Gujjutak Digital Media.
Articles published by Priyanka Panchal
IIIT Surat Junior Engineer (Civil/Architect) Recruitment 2026
The Indian Institute of Information Technology (IIIT) Surat, an esteemed Institute of National Importance operating under the public-private-partnership (PPP) model, has released an official advertisement (Advt. No. IIITS/RNF/2026-27/02) for the recruitment of a non-faculty position.
સોશિયલ મીડિયા પર 1980s AI ફોટો ટ્રેન્ડ પાછળ જોખમ ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન !
80s Retro AI Photo: સોશિયલ મીડિયા પર હાલ 80ના દાયકાનો વિન્ટેજ અને રેટ્રો લુક ફરી ટ્રેન્ડમાં છે. AI ટૂલ્સની મદદથી લોકો પોતાની સામાન્ય તસવીરોને 80sના Rock Star, Vintage Bollywood Star અથવા રેટ્રો સાડી લુકમાં ફેરવી રહ્યા છે. AIથી તૈયાર થતી આવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.
Junagadh Municipal Corporation (JMC) Recruitment 2026: Amendment for Sub Fire Officer & Fireman Posts
Junagadh Municipal Corporation (JMC) has released an important amendment notice for its direct recruitment drive for various Class-3 positions. This notification, dated Sept 09, 2026, provides updates regarding the recruitment process for posts such as Station Fire Officer, Sub Fire Officer, Leading Fireman, Fireman, Assistant Legal Officer, and Labor Officer.
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો !
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સહિત 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસ અને એક મહિનાના ભાવની સરખામણીમાં સોનાના ભાવમાં કેટલો બદલાવ આવ્યો છે, તેમજ આજે સોનું ખરીદવું કેટલું ફાયદાકારક છે, જાણો સંપૂર્ણ વિગતો.
Bra પહેરવાથી Breast Cancer થાય? લક્ષણો શું છે? નિદાન કેવી રીતે થાય? જાણો એક્સપર્ટ પાસેથી
Bra પહેરવાથી Breast Cancer થાય છે? આ સવાલ ઘણી મહિલાઓના મનમાં હોય છે. ખાસ કરીને લાંબા સમય સુધી Bra પહેરવાથી, રાત્રે Bra પહેરીને સૂવાથી અથવા ખૂબ જ ટાઈટ Bra પહેરવાથી Breast Cancerનું જોખમ વધે છે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર અનેક દાવાઓ જોવા મળે છે.
બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ
કનિકા માન એક લોકપ્રિય ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન અને ઓટીટી શોમાં કામ કરે છે. હાલમાં કનિકા માન રિયાલિટી શો બિગ બોસ 20માં એન્ટ્રી કરી છે. તો આજે કનિકા માનના પરિવાર વિશે જાણીએ.
જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા
ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક-2026' સર્વાનુમતે પસાર થયું. મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલા આ વિધેયકથી લાખો ખેડૂતોને જમીન સંબંધી કાનૂની ગૂંચવણોમાંથી મુક્તિ મળશે. 1948 થી 31 માર્ચ 2026 સુધીના ટુકડા ધારાના ભંગના કેસો દંડ વગર નિયમિત થશે. હવે સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાથી નાનો ખેતીનો ટુકડો પાડી શકાશે નહીં અને શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી મુક્તિ મળી છે.
લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે અગત્યના સમાચાર: 30 સપ્ટેમ્બરથી થશે દસ્તાવેજ ચકાસણીની શરૂઆત, જાણો સાથે રાખવાના ડૉક્યુમેન્ટનું ચેકલિસ્ટ
GPRB Lok Rakshak Document Verification Date 2026: ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની 14 જૂન, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ ગત 11 જુલાઈ, 2026ના રોજ જાહેર કર્યા હતા. ભરતી બોર્ડે શુક્રવારે(11 સપ્ટેમ્બર) લોકરક્ષક કેડર માટે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી 30 સપ્ટેમ્બર, 2026થી શરૂ કરાશે.
SIP કે NPS? કરોડોનું ફંડ બનાવવા કયો રસ્તો ઉત્તમ? ₹5,000 ની દર મહિનાની બચત તમને બનાવશે ‘કરોડપતિ’
તમે નિવૃત્તિ (Retirement) પછી કરોડો રૂપિયાનું મોટું ફંડ બનાવવા માંગો છો પરંતુ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) કે NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) માંથી કયો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ રહેશે, તે અંગે મુંઝવણમાં છો? જો તમે 30 વર્ષની ઉંમરે દર મહિને માત્ર ₹5,000 નું રોકાણ શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમર સુધીમાં બંને વિકલ્પો દ્વારા એક મોટું ભંડોળ ઊભું કરી શકાય છે.
ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026
Swachh Bharat Mission Bharti 2026: ભાવનગર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત ઝોનલ મેનેજર ની જગ્યા ભરવા અંગે જાહેરાત આપવામાં આવેલ છે, ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ
GSSSB CCE Call Letter 2026 જાહેર થઈ ગયું છે. 7338 જગ્યાની પરીક્ષા માટે કોલ લેટર 8 સપ્ટેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે.
Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં?
Gujarat Police Bharti Update: ગુજરાત પોલીસ ભરતી સંબંધી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં LRD ઉમેદવારો ગેરરીતી અને સીસીટીવી મોનિટરિંગથી વડે ગેરરીતી કરતા આ એક્શન લેવાયું છે.