Priyanka Panchal
Author
Priyanka Panchal is Author at Gujjutak Digital Media.
Articles published by Priyanka Panchal
8th Pay Commission: 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
આઠમા પગાર પંચના સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને બીજી વાર મોંઘવારી ભથ્થામાં વધારો મળવાની સંભાવના છે. જેમાં ઓક્ટોબરમાં જાહેરાત થઈ શકે છે અને DA 64-65 ટકા સુધી પહોંચી શકે છે.
657 કરોડની લવ સ્ટોરી: માલ્યાને પણ ટક્કર મારે તેવો ખેલાડી, ડાન્સરના પ્રેમમાં પાગલ થઈ અધિકારીએ આખી બેન્ક ડૂબાડી દીધી
હરિયાણા અને ચંડીગઢમાં થયેલી 657 કરોડના બેન્ક કૌભાંડ પાછળ એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કૌભાંડનો મુખ્ય આરોપી ઋભવ ઋષિ પરિણીત હોવા છતાં એક ડાન્સરના પ્રેમમાં આંધળો થઈને સરકારી ખાતાને ચૂનો લગાવ્યો છે. સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે કૌભાંડના મોટા ભાગના રુપિયા પોતાની ગર્લફ્રેન્ડને ફરવા અને જલસા કરવા પાછળ ખર્ચી નાખ્યા છે. તેનો આ મોંઘો પ્રેમ જ બેન્ક ડૂબવાનું કારણ છે.
Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે
શું લગ્ન પહેલા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સાથે રહેવા માટે હોટેલમાં રૂમ લઈ શકાય? પોલીસ આવી ગઈ તો શું થશે? જો તમારા મનમાં પણ આ અંગે મૂંઝવણ હોય, તો વકીલ કૌશિક ગુપ્તાએ માહિતી આપી છે કે આ અંગે કાયદો શું કહે છે.
ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર: શું આવી રહી છે નવી બમ્પર ભરતી?
Gujarat Police Bharti 2026: ગુજરાત પોલીસમાં 13000 થી વધુ LRD અને 800 PSI ની નવી બમ્પર ભરતી અંગે Gujju Tak નું એક્સક્લુઝિવ અપડેટ. જાણો ક્યારે આવશે જાહેરાત અને તૈયારીની સંપૂર્ણ માહિતી.
કોણ છે સંજુક્તા પરાશર જેને સૌથી ખતરનાક કમાન્ડો યુનિટમાં મળી મોટી જવાબદારી? કેમ કહેવાય છે 'અસમની આયરન લેડી'?
Sanjukta Parashar:અસમની આયરન લેડી તરીકે જાણીતા IPS અધિકારી સંજુક્તા પરાશરને CRPF કોબ્રા યુનિટના પ્રથમ મહિલા IG બનાવાયા છે. જાણો તેમની સંઘર્ષગાથા, એજ્યુકેશન અને પોલીસ કરિયર વિશે.
ગુજરાતના સિલિકોસિસ પીડિતો માટે અમેરિકન કંપનીની અનોખી પહેલ, PTRC માટે ભંડોળ એકત્ર કરશે
ગુજરાતના સિલિકોસિસ પીડિતો માટે અમેરિકાની Columbia Gem House કંપની PTRCને મદદ કરશે. ઓક્ટોબરમાં જ્વેલરી રેફલથી મળેલું ભંડોળ સિલિકોસિસ જાગૃતિ માટે અપાશે.
BJP: સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓને મોટી જવાબદારી, ભાજપે જાહેર કર્યા રાજ્ય પ્રભારી અને સહ-પ્રભારી
Smriti Irani: ભાજપે નવા રાજ્ય પ્રભારી અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી. સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની જવાબદારી, જ્યારે સુનીલ બંસલને બંગાળ અને તેલંગાણાની જવાબદારી મળી.
हरिद्वार हरकी पैड़ी पर बिकनी पहन गंगा में नहाती लड़की कौन? सोशल मीडिया पर फूटा लोगों का गुस्सा
करोड़ों हिंदुओं के आस्था केंद्र हरिद्वार का सोशल मीडिया पर वायरल वीडियो चर्चा का विषय बना हुआ है. इस वीडियो में एक लड़की बिकनी में मां गंगा में डुबकी लगाती दिख रही है. वीडियो कब का है किसने रिकॉर्ड किया, वो लड़की कौन है, इन तमाम सवालों के बारे में सोशल मीडिया पर कोई स्पष्ट जानकारी नहीं है. लेकिन लोग इस वीडियो को देखकर दो तरह की बातें कर रहे हैं. एक बड़ा पक्ष कह रहा है कि यह हिंदुओं की आस्था के साथ खिलवाड़ है. तो कुछ लोग कह रहे हैं कि जब पुरुष अंडरवियर में गंगा स्नान कर सकते हैं तो महिलाएं बिकनी में क्यों नहीं.
Gold Rate Today in Ahmedabad: અમદાવાદમાં સોનાનો ભાવ આજે કેટલો થયો? જાણો ગણેશ ચતુર્થિ પર સોના-ચાંદીની કિંમત
અમદાવાદમાં આજે પ્રતિ ગ્રામ સોનાના દરો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રાહકો માટે 24 કેરેટ સોનાના 1 Gram નો ભાવ ₹15,462.00 અને 8 Gram નો ભાવ ₹1,23,696.00 રહ્યો છે, જ્યારે લગ્નસરાની ખરીદી માટે સૌથી વધુ પસંદ કરાતા 12 Gram (1 Tola) નો ભાવ ₹1,85,544.00 નોંધાયો છે
પૈસા તૈયાર રાખજો! આ અઠવાડિયે ખુલી રહ્યા છે NSE સહિત 11 કંપનીઓના IPO, ચેક કરો પ્રાઇસ બેન્ડ અને GMP
Upcoming IPO News: NSEનો IPO આ અઠવાડિયે ખુલવાનો છે. રિટેલ રોકાણકારો 17 સપ્ટેમ્બરથી IPO પર પોતાનો રોકાણ કરી શકશે.
“મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું…” Toxic ફ્લોપ થયા પછી કિયારા અડવાણીનું ‘મોટું નિવેદન’
ફિલ્મ 'ટોક્સિક' (Toxic) બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. મોટી સ્ટારકાસ્ટ અને મોટા બજેટ પછી પણ ફિલ્મ ફ્લોપ થતાં સતત ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ કિયારા અડવાણીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ફિલ્મમાં પોતાના શૂટિંગના અનુભવ અને પોતાના કિરદાર વિશે વાત કરી છે.
સુરતમાં ફરી પત્નીઓની અદલા-બદલીનો 'ખેલ', 30 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો; રડતાં-રડતાં સંભળાવી આપવીતી
Surt Wife Swapping News: સુરત શહેરમાંથી ફરી એકવાર પતિએ પત્નીને 'કપલ સ્વેપીંગ' માટે દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, પરિણીતાએ આ મામલે પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.