Education
BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની 75 જગ્યા પર આવી ભરતી, આ રીતે કરો અરજી
BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગર પાલિકામાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર ની 75 પોસ્ટ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2026 છે.
GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં હેલ્પરની 2510 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ, શૈક્ષણિક લાયકાત અને અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી વિગતવાર નીચે જણાવેલ છે
સુરેન્દ્રનગરમાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ કુલ 12 જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી
સુરેન્દ્રનગરમાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ 11 માસના કરાર આધારિત કુલ 12 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવામાં આવી છે. વધુ વિગત વિસ્તારમાં નીચે જણાવેલ છે.
ગુજરાતના વિદ્યાર્થીઓને હવે ઘરે બેઠા મળશે પાઠ્યપુસ્ત, Amazon સાથે પાઠ્યપુસ્તક મંડળે MoU કર્યા
ગુજરાતમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓને હવે Amazon પરથી પાઠ્યપુસ્તકો MRP પર અને ફ્રી ડિલિવરી સાથે ઘરે બેઠા મળશે. પાઠ્યપુસ્તક મંડળે MoU કર્યા.
UPSC EPFO APFC ભરતી 2026: 80 જગ્યાઓ પર ભરતી, 22 ઓગસ્ટ સુધી કરી શકાશે અરજી
UPSC EPFO APFC ભરતી 2026નું શોર્ટ નોટિફિકેશન જાહેર થયું છે. 80 જગ્યાઓ માટે 22 ઓગસ્ટથી અરજી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર 2026 સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.